Std 12 science result 2020 - ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૨૦૨૦

Std 12 science result 2020 



Std 12 science result તા.૧૭/૦૫/૨૦૨૦ ના રોજ રવિવારે સવારે ૦૮:૦૦ વાગે જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ તા. ૧૭/૦૫/૨૦૨૦ ના રોજ રવિવારે સવારે ૦૮:૦૦ પ્રસિદ્ધ કરવામાં આવશે. 

પરિણામ સવારે ૦૮:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માર્ચ - ૨૦૨૦ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તથા ગુણચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા અંગેની સૂચનાનાઓ પણ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે.

પરિણામ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Click here: 👉     Std 12 science result 2020

ધન્યવાદ, જય હિન્દ , જય ભારત, જય જય ગરવી ગુજરાત.

Post a comment